ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? પ્રેમાનંદ ભાલણ વિશ્વનાથ નાકર પ્રેમાનંદ ભાલણ વિશ્વનાથ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધી નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? મૈત્રક યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP