ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,3,4 & 5 1,2 & 3 1,2,3 & 4 1,2,3,4 & 5 1,3,4 & 5 1,2 & 3 1,2,3 & 4 1,2,3,4 & 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? સોમનાથ ગિરનાર સુરત ડભોઇ સોમનાથ ગિરનાર સુરત ડભોઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. સારંગદેવ મર્દાન બૈજુ એક પણ નહીં સારંગદેવ મર્દાન બૈજુ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 26 જાન્યુઆરી, 1950 16 ઓગસ્ટ, 1947 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 16 ઓગસ્ટ, 1947 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? નાગભટ્ટ -I નાગભટ્ટ - II મીહિરભોજ નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II નાગભટ્ટ -I નાગભટ્ટ - II મીહિરભોજ નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP