ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

સ્કંદગુપ્ત
રૂદ્રદમન
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?

માધોસ્વરૂપ વત્સ
આર.એસ. બીસ્ત
રખાલદાસ બેનર્જી
સર જહોન માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP