ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?

અનસુયાબેન
નરહરિ પરીખ
શંકરલાલ બેંકર
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?

કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
એદલજી ડોસાભાઈ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ?

ઇન્દુલાલ યાજ્ઞિક
રમણભાઈ નીલકંઠ
રા.વિ.પાઠક
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP