ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
વિઠ્ઠલભાઈ પટેલ
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

અનાજ ઉપરની જકાત માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
ખેડૂતોનું દેવું માફ કરવા
મહેસુલ માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP