ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ?

અલાઉદ્દીન ખિલજી
ખુશરો શાહ
જલાલુદ્દીન ખિલજી
બખ્તિયાર ખિલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હીના શહેનશાહો ગુજરાત સલ્તનતના કયા સુલ્તાનને ભેટો મોકલતા હતા ?

કુત્બુદ્દીન અહમદશાહ
મુઝફ્ફરશાહ
મહંમદ બેગડો
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP