ભારતનો ઈતિહાસ (History of India) કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ નોર્થબ્રેક લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લીટન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લીટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1906 ઈ.સ. 1908 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ઈ.સ. 1906 ઈ.સ. 1908 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? અવધ વરાડ પ્રાંત સતારા તાંજોર અવધ વરાડ પ્રાંત સતારા તાંજોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) પોર્ટુગીઝ (ફિરંગી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી ? હોલકર કર્ણાટક મૈસુર ગાયકવાડ હોલકર કર્ણાટક મૈસુર ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP