ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? રેવતી કર્માવતી ઇન્દ્રાવતી અવંતી રેવતી કર્માવતી ઇન્દ્રાવતી અવંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક રાજા રામમોહનરાય લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી નિતીસારા અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી નિતીસારા અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? ચીન એનાટોલીઆ પર્શિયા બર્મા ચીન એનાટોલીઆ પર્શિયા બર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP