રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છાણાં થાપવા છાણ ભેગું કરવું બળતણ માટે ઉપયોગી હોવું પ્રસિદ્ધિ મેળવવી ખૂબ બદનામ કરવું છાણ ભેગું કરવું બળતણ માટે ઉપયોગી હોવું પ્રસિદ્ધિ મેળવવી ખૂબ બદનામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળ પર લીંપણ માટી પર પાણી છાંટવું સફાઈ કરવી પ્રયત્નો કરવા પ્રયત્નો નિષ્ફળ જવા માટી પર પાણી છાંટવું સફાઈ કરવી પ્રયત્નો કરવા પ્રયત્નો નિષ્ફળ જવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - એક કાંકરે બે પક્ષી મારવા ઈચ્છા ન હોવા છતા કામ કરવું મનનું ધાર્યુ કામ પાર પાડવું બે ઘોડાવાળી બગી પર સવારી કરવી એક સાથે બે કામ કરવા ઈચ્છા ન હોવા છતા કામ કરવું મનનું ધાર્યુ કામ પાર પાડવું બે ઘોડાવાળી બગી પર સવારી કરવી એક સાથે બે કામ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોણીએ ગોળ લગાડવો ગોળ ગોળ કરવું ગણકારવું નહિં ખૂબ ઠપકો આપવો કાર્ય સાધના લાલચ આપવી ગોળ ગોળ કરવું ગણકારવું નહિં ખૂબ ઠપકો આપવો કાર્ય સાધના લાલચ આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ ટકવો પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું સ્થિર થવું અવર જવર બંધ કરવી પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું સ્થિર થવું અવર જવર બંધ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP