રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળે ટાંટિયા ભરાવવા ગળું દબાવવું મુશ્કેલ સ્થિતિમાં મૂકવું મોતને ઘાટ ઉતારવું ગૂંગળાઈ જવું ગળું દબાવવું મુશ્કેલ સ્થિતિમાં મૂકવું મોતને ઘાટ ઉતારવું ગૂંગળાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાકરી બાંધવી નુકસાન થવું દુશ્મનોને પરાજય આપવો બકારી આપવી દુશ્મનાવટ કરવી નુકસાન થવું દુશ્મનોને પરાજય આપવો બકારી આપવી દુશ્મનાવટ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંખ મળી જવી ખૂબ જ પ્રિય હોવું ચકકર આવી જવા અવસાન પામવું ઊંઘ આવી જવી ખૂબ જ પ્રિય હોવું ચકકર આવી જવા અવસાન પામવું ઊંઘ આવી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જળકમરવત હોવું સંસારની માયાથી મુક્ત હોવું સંસારમાં ડૂબી જવું સંસારમાં સાર ન હોવો સંસારનો ત્યાગ કરવો સંસારની માયાથી મુક્ત હોવું સંસારમાં ડૂબી જવું સંસારમાં સાર ન હોવો સંસારનો ત્યાગ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધજા બાંધવી ધ્વજ ફરકાવવો ભારે સાહસ કરવું કીર્તિ ફેલાવવી કીર્તિ ન હોવી ધ્વજ ફરકાવવો ભારે સાહસ કરવું કીર્તિ ફેલાવવી કીર્તિ ન હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP