Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેના પૈકી ક્યો શબ્દ વાઘનો સમાનાર્થી છે ? સાવજ સમેર વિક્રાંત શાર્દૂલ સાવજ સમેર વિક્રાંત શાર્દૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિર્ + અવધિ = ___ નિરઅવધિ નિરવધિ નિરાવધિ નિષાવધિ નિરઅવધિ નિરવધિ નિરાવધિ નિષાવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? શાંતિ થવી વિસામો લેવો શાંતિ હણવી આડોડાઈ કરવી શાંતિ થવી વિસામો લેવો શાંતિ હણવી આડોડાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District શૃંગ એટલે શું ? શૃંગાર આબેહૂબ સુંદરતા શિખર શૃંગાર આબેહૂબ સુંદરતા શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અંત અશુદ્ધ શુદ્વ વચેટ અંત અશુદ્ધ શુદ્વ વચેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP