Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 9 12 27 15 9 12 27 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક વર્તુળનો પરિઘ 251.2 સેં.મી. છે, તો તેનો વ્યાસ ___ સે.મી. છે. (p = 3.14 ) 50 40 80 60 50 40 80 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈ એક રકમનું 12 % લેખે 5 વર્ષ નું સાદું વ્યાજ રૂ. 4320 થાય છે તો તે રકમ ___ રૂપિયા હશે. 7200 6000 8200 2700 7200 6000 8200 2700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 150 - 80 / 5 + 14 = ___ 184 148 28 90 184 148 28 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગાણિતીક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ___ છે. 0(Zero) એક પણ નહીં 1/2 1 0(Zero) એક પણ નહીં 1/2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP