Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "અમાસના તારા” કૃતિના કર્તા કોણ છે ? દલપતરામ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ધૂમકેતુ દલપતરામ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલ છે ? કાકા કાલેલકર સ્વામી સચ્ચિદાનંદજી ગુણવંત શાહ તેનસિંગ કાકા કાલેલકર સ્વામી સચ્ચિદાનંદજી ગુણવંત શાહ તેનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘લોહી’ શબ્દનો સમાનાર્થી આપો. રજની શોણિત શર્વરી શેણીત રજની શોણિત શર્વરી શેણીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સંધિ છુટી પાડો – મધ્યાહન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + આહ્ન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + આહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાસ ઓળખાવો – શુચિસ્મિતા તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP