Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સંપૂર્ણ ગ્રામિણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે. 75% અને 25% 70% અને 30% 65% અને 35% 60% અને 40% 75% અને 25% 70% અને 30% 65% અને 35% 60% અને 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? કન્યા સમૃદ્ધિ યોજના સમૃધ્ધિ યોજના બેટી સમૃધ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના સમૃધ્ધિ યોજના બેટી સમૃધ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District “મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો" - આ વાકય કોનું છે ? મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી મા. સુશ્રી આનંદીબહેન પટેલ મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી મા. સુશ્રી આનંદીબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કવિ વીર નર્મદનો જન્મ ક્યા શહેરમાં થયો હતો ? પોરબંદર સુરત જુનાગઢ ભાવનગર પોરબંદર સુરત જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ચીફ માર્શલ જનરલ ફિલ્ડ માર્શલ એડમિરલ ચીફ માર્શલ જનરલ ફિલ્ડ માર્શલ એડમિરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP