Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. કંકણ કંકર કંચન કડલો ચૂડી, બંગડી કંકર કંચન કડલો ચૂડી, બંગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક સાથે બે ઘોડે ન ચડાય : એકનું નામ અને બીજાનું કામ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક ટાણુ, બે તીરથ એક કામમાં બે કાજ એક થી બે ભલા એક પંથ દો કાજ એક ટાણુ, બે તીરથ એક કામમાં બે કાજ એક થી બે ભલા એક પંથ દો કાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પાણી પહેલા પાળ બાંધવી : કહેવતનો અર્થ જણાવો. બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? બેપડી = બે + પડી શિષ્ટાચાર = શિષ્ટ + આચાર કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર વાતાવરણ = વાત + આવરણ બેપડી = બે + પડી શિષ્ટાચાર = શિષ્ટ + આચાર કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર વાતાવરણ = વાત + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP