Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા શ્રદ્ધા = શ્રત્ + ધા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ વ્યવહાર = વિ + અવહાર મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા શ્રદ્ધા = શ્રત્ + ધા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ વ્યવહાર = વિ + અવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. વીપતિ વીપત વિપત્તિ વિપત્તી વીપતિ વીપત વિપત્તિ વિપત્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. શિખરીણી શીખરીણી શિખરિણી શિખરણી શિખરીણી શીખરીણી શિખરિણી શિખરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયું જોડકું વિરોધી શબ્દોનું નથી ? ઠંડુ x ગરમ દોસ્ત x દુશ્મન જન્મ × મૃત્યુ સુકું × કોરું ઠંડુ x ગરમ દોસ્ત x દુશ્મન જન્મ × મૃત્યુ સુકું × કોરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ક્યું જોડકું વિરોધી શબ્દોનું નથી ? વિદ્યા × અવિદ્યા ઉતરાણ x ચઢાણ વૃધ્ધ × ઘરડો હાસ્ય × રૂદન વિદ્યા × અવિદ્યા ઉતરાણ x ચઢાણ વૃધ્ધ × ઘરડો હાસ્ય × રૂદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP