Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? મનુભાઈ પંચોલી યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર ડૉ. કેશુભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર ડૉ. કેશુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચોરવાડની કાળી બહેનો તેમજ ખારવળ બહેનોના શ્રમહારી નૃત્યુનું નામ ? સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય ઠાગા નૃત્ય શિકાર નૃત્ય માંડવા નૃત્ય સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય ઠાગા નૃત્ય શિકાર નૃત્ય માંડવા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળી આવે છે ? જામનગર ડાંગ વલસાડ સુરેન્દ્રનગર જામનગર ડાંગ વલસાડ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ ? જવાહરલાલ નેહરુ ભીમરાવ આંબેડકર મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ભીમરાવ આંબેડકર મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાર્ક શિખર સંમેલન 2014નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતું ? કાઠમંડુ ઢાકા થિમ્પુ નોમપેન્હ કાઠમંડુ ઢાકા થિમ્પુ નોમપેન્હ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP