Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 64 16 512 256 64 16 512 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1829 માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિમય ક્લાઈવે વિલિયમ જ્યોર્જ વિલિયમ બૅન્ટિકે વિલિયમ ટૅલે વિલિમય ક્લાઈવે વિલિયમ જ્યોર્જ વિલિયમ બૅન્ટિકે વિલિયમ ટૅલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા તૃતીયા પ્રથમા ચતુર્થી દ્વિતીયા તૃતીયા પ્રથમા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મક્ષિકા' એટલે શું ? મોક્ષ માટલી જન્માક્ષર માખી મોક્ષ માટલી જન્માક્ષર માખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? ભીખુ જીવનપાથેય પરીક્ષા બાનો વાડો ભીખુ જીવનપાથેય પરીક્ષા બાનો વાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP