Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? બાંધ ગઠરિયાં સત્યના પ્રયોગો મારી હકીકત સીધાં ચઢાણ બાંધ ગઠરિયાં સત્યના પ્રયોગો મારી હકીકત સીધાં ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી' - આ અર્થ ધરાવતી કહેવત કઈ ? પડતાં પર પાટું મારવું આશા અમર છે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ મન હોય તો માળવે જવાય પડતાં પર પાટું મારવું આશા અમર છે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ મન હોય તો માળવે જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 1¹⁰⁰ + 100⁰ બરાબર કેટલા ? 2 101 200 1 2 101 200 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યુ હતું ? ઔરંગઝેબ અકબર જહાંગીર હુમાયુ ઔરંગઝેબ અકબર જહાંગીર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ’ માનતો હતો ? અકબર બહાદુરશાહ ઝફર ઔરંગઝેબ જહાંગીર અકબર બહાદુરશાહ ઝફર ઔરંગઝેબ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP