કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આર્પાત બાદ અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાને લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ?

જિલ્લા કલેકટર
રેન્જ ફોરેસ્ટ ઓફીસર
જિલ્લા પોલીસ અધિક્ષક
મેડીકલ ઓફીસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના પ્રકારો છે –

કુદરતી, માનવસર્જિત અને હવામાનલક્ષી
કુદરતી, સ્વાસ્થ્ય સંબંધી અને પર્યાવરણલક્ષી
કુદરતી, રાજકીય અને પર્યાવરણલક્ષી
અકસ્માતો, કુદરતી અને જળ પ્રદૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ?

મહેસૂલ પ્રધાન
ગૃહ પ્રધાન
મુખ્યપ્રધાન
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP