કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'શાળા સલામતી કાર્યક્રમ' માં વિધાર્થીઓને આપતી સામે બચાવને લગતી તાલીમ માટે સૌથી અસરકારક બાબત કઈ જણાય છે ? મનોરંજન પ્રવૃતિ મોકડ્રીલ અંગકસરત પ્રાર્થના મનોરંજન પ્રવૃતિ મોકડ્રીલ અંગકસરત પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકી કઈ આપત્તિની લાક્ષણિકતા/સંભાવના ગુજરાત રાજ્ય ધરાવતું નથી ? પૂર વાવાઝોડું ધરતીકંપ જ્વાળામુખીનું ફાટવું પૂર વાવાઝોડું ધરતીકંપ જ્વાળામુખીનું ફાટવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવાનું શકય નથી ? ભૂકંપ અછત અતિવૃષ્ટિ વાવાઝોડું ભૂકંપ અછત અતિવૃષ્ટિ વાવાઝોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કયા વર્ષમાં અમલી બનાવ્યો ? 2005 2009 2002 2007 2005 2009 2002 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ બાદ અસરગ્રસ્તાને રાહત પહોંચાડવાનો લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? જિલ્લા કલેકટર મેડીકલ ઓફીસર રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા કલેકટર મેડીકલ ઓફીસર રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP