કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે ?

સંરક્ષણમંત્રી
રાષ્ટ્રપતિ
ગૃહમંત્રી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે –

સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા
શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી
આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય.
આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આમાંથી કઈ બાબત આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે સમુદાયની ક્ષમતા ગણાય ?

તે માત્રાને જે માત્રા સુધી એક સમદાય આપત્તિના સંભવિત પરિણામોને ઘટાડવા સંકટની બાબતોમાં દરમિયાનગીરી કરી શકે અને તેનું વ્યવસ્થાપન કરી શકે.
ઘણા બધા આર્થિક સ્ત્રોતો સાથેનો સમુદાય
સમુદાય જેટલો મજબુત હોય તેટલી તેની ક્ષમતા ગણાય
આપત્તિ સમયના જોખમને ઘટાડવાનું જ્ઞાન ધરાવતો સમુદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP