કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ? ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) તમારા પાડોશી પૂરના પાણીથી વિચલિત થઈ જાય તો તમે કયા પગલાં ભરશો ? સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી પોલીસને ફોન કરવો. પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું અગ્નિ શામક દળને ફોન કરવો. સરક્ષિત જગ્યાએ જતા રહેવું. અગ્નિ શામક દળ (ફાયર ડીપાર્ટમેન્ટ), 108, પોલીસ અને પૂર નિયંત્રણ રૂમને આ સ્થિતિમાંથી બચવા માટે જાણ કરવી પોલીસને ફોન કરવો. પાડોશીને બચાવવા માટે પાણીમાં કુદી પડવું અગ્નિ શામક દળને ફોન કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે – ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) એ કઈ શાળામાં થયેલી આગની સૌથી મોટી ત્રાસદી હતી કે જેના પછી શાળાઓને આગની સામે સુરક્ષિત રાખવા ઓથોરિટી સક્રિય થઈ હતી ? 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સતા (ઓથોરીટી) કોની છે ? સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP