પંચાયતી રાજ (Panchayati Raj) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે ? 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષાના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 7 5 8 6 7 5 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 D (2)(3) 243 K (2) 243 K (3) 243 D (1) 243 D (2)(3) 243 K (2) 243 K (3) 243 D (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002માં 'ફરજ' ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ? પ્રકરણ -3 પ્રકરણ -2 પ્રકરણ -1 પ્રકરણ -4 પ્રકરણ -3 પ્રકરણ -2 પ્રકરણ -1 પ્રકરણ -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) વાર્ષિક ગણોત હક્કે વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ? 30 સપ્ટેમ્બર 31 માર્ચ 30 જૂન 31 ડીસેમ્બર 30 સપ્ટેમ્બર 31 માર્ચ 30 જૂન 31 ડીસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP