પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યમાં, રાજ્યમાં આવેલી પંચાયતોની ચૂંટણી કોણ કરે છે ?

ભારત સરકારનું ચૂંટણીપંચ
ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ
રાજ્યનું ચૂંટણી પંચ
વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ?

આવી જોગવાઈ સંવિધાનમાં નથી
1/2થી ઓછી ન હોય તેટલી
1/4થી ઓછી ન હોય તેટલી
1/3થી ઓછી ન હોય તેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
"સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા" તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ કર્ઝન
લોર્ડ રીપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં ?

લાભશંકર મહેતા
જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP