પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતો માટે નિમાયેલ રાજ્ય કાઉન્સીલના અધ્યક્ષ કોણ છે ?

વિકાસ કમિશનર
પંચાયત વિભાગના સચિવ
પંચાયત તંત્ર સંભાળતા વિભાગના મંત્રી
જિલ્લા કલેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ?

જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ
રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય
જિલ્લાના કલેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારે (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) કેટલી સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડે છે ?

Rs.25,000/-
Rs.50,000/-
Rs.40,000/-
Rs.15,000/-

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં પ્રથમ નિર્વાચિત લોકસભા ક્યારે અસ્તિત્વમાં આવી ?

17મી એપ્રિલ 1953
17મી એપ્રિલ 1952
17મી એપ્રિલ 1954
17મી એપ્રિલ 1950

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP