પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે ? યોગ્ય સત્તાધિકારીને તાલુકા પંચાયતને ઉપસરપંચને પંચાયત મંત્રીને યોગ્ય સત્તાધિકારીને તાલુકા પંચાયતને ઉપસરપંચને પંચાયત મંત્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયતમાં કઈ સમિતિ બનાવવાની રહેશે ? શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ઉપરોક્ત તમામ બાંધકામ સમિતિ, અપીલ સમિતિ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ઉપરોક્ત તમામ બાંધકામ સમિતિ, અપીલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ? રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે વળતર આપી શકાય નહીં જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે વળતર આપી શકાય નહીં જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ એ નામનું એક ફંડ સ્થપાશે આ ફંડમાં કોનો સમાવેશ યોગ્ય છે ? ઉપરોક્ત તમામ કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો ઉપરોક્ત તમામ કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યોનું બનેલું ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ નામનું બોર્ડ સ્થાપવામાં આવશે ? નવ સાત પાંચ અગ્યાર નવ સાત પાંચ અગ્યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP