ટકાવારી (Percentage) 1.4 kg ના 2(3/5)% = ___ 364 gm 36.4 kg 182 gm 36.4 gm 364 gm 36.4 kg 182 gm 36.4 gm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) રૂ. 315 = ___ ના 90% ? 350 355 348 352 350 355 348 352 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90% → 315100% → (?)100/90 × 315 = 350
ટકાવારી (Percentage) એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા ? 28 55 21 49 28 55 21 49 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% - 30% = 70%પાસ વિદ્યાર્થીઓ = 70 × 70/100 = 49સમજણજો કુલમાંથી 30% નાપાસ થયા હોય તો બાકીના વિદ્યાર્થી પાસ થયા હોય.
ટકાવારી (Percentage) એક ગામની વસ્તી 6000 છે. પ્રતિ વર્ષ 10%ના દરે તેમાં વધારો થાય તો ત્રણ વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે ? 7860 7986 7980 7800 7860 7986 7980 7800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વસ્તી = 6000 × 110/100 × 110/100 × 110/100 = 7986 ત્રણ વર્ષ પછી વસ્તી
ટકાવારી (Percentage) 80ના કેટલા ટકા 95 થાય ? 118.75 7.6 18.75 76 118.75 7.6 18.75 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP