ટકાવારી (Percentage) ગામ X ની વસતી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ Y ની વસતી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે. કેટલા વર્ષે બન્ને ગામોની વસ્તી એકસરખી થશે ? 12 14 આપેલ પૈકી એક પણ નહીં 16 12 14 આપેલ પૈકી એક પણ નહીં 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વર્ષની સંખ્યા = (78000 - 52000) / (1200+800)= 26000/2000 = 13
ટકાવારી (Percentage) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પ૨ીક્ષા કેટલા ગુણની હશે ? 270 300 350 900 270 300 350 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 રૂ. છે અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂ. છે. જો બધાં જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂ. હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો. પુરુષો 70% અને સ્ત્રીઓ 30% પુરુષો 80% અને સ્ત્રીઓ 20% પુરુષો 30% અને સ્ત્રીઓ 70% એક પણ નહીં પુરુષો 70% અને સ્ત્રીઓ 30% પુરુષો 80% અને સ્ત્રીઓ 20% પુરુષો 30% અને સ્ત્રીઓ 70% એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક વ્યક્તિના પગારમાં 40%નો વધારો થાય છે. પછી 20%નો ઘટાડો થાય છે. તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો થશે. 20% 12% 60% 40% 20% 12% 60% 40% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : મૂળ પગાર ધારો કે, 100 40 નો વધારો એટલે =140 હવે, 20% ઘટાડો (140 ×20/100 = 28 નો ઘટાડો) = 140-28= 112 વધારો = 112 - 100 = 12%
ટકાવારી (Percentage) એક રકમના 10% ના 10% = 10, તો તે કઈ સંખ્યા હશે ? 100 1000 10 1 100 1000 10 1 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે રકમ x છે.x × 10/100 × 10/100 = 10 x = 10 × 100 x = 1000