ટકાવારી (Percentage) 500 ના 40% ના 8% બરાબર કેટલા થાય ? 40 20 16 32 40 20 16 32 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 500 × 40/100 × 8/100 = 16
ટકાવારી (Percentage) એક શાળામાં ત્રણ વર્ગખંડ છે. જેમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10, 20 અને 10 છે. તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો. 12 12.5 15 13⅓ 12 12.5 15 13⅓ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : કુલ વિધાર્થીઓ = 40+50+60 = 150 પાસ વિદ્યાર્થીઓ = 40 × (10/100) + 50 × (20/100) + 60 × (10/100) = 4+10+6 = 20 150 → 20 100 → (?) 100/150 × 20 = 40/3 = 13⅓%
ટકાવારી (Percentage) બે વિષયોની એક પરીક્ષામાં બેઠેલાં 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલાં વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે ? 37 197 130 27 37 197 130 27 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP બંને અથવા એક વિષયમાં પાસ = 55 + 60 -22 = 93 બંને વિષયમાં નાપાસ = 120 - 93 = 27
ટકાવારી (Percentage) 2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ? 7% 2.5% 3.75% 1.25% 7% 2.5% 3.75% 1.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક સંખ્યાના ⅗ ગણાના 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 100 75 80 90 100 75 80 90 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે સંખ્યા = x x ના 3/5ના 60% =36 x = (36×5×100)/ 3×60 =100