ધારો કે જેઠાલાલ પાસે રૂા. x છે.
x × (100-35)/100 × (100-40)/100 = 23400
x × 65/100 × 60/100 = 23400
x = (23400 × 100 × 100) / (65 × 60)
x = 60,000
સમજણ
મોટા દિકરાને 35% આપે તો બાકી 100% – 35% = 65% રહે. બાકી રહેલ માંથી 40% નાના દિકરાને આપતા 100% - 40% = 60% વધે.