ટકાવારી (Percentage) ₹ 315 = ___ ના 90% ₹ 350 ₹ 348 ₹ 365 ₹ 352 ₹ 350 ₹ 348 ₹ 365 ₹ 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્કસ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુતમ માર્કસ ક૨તા 30 માર્કસ વધુ મળે છે, તો પાસ થવા કેટલા ટકા જોઈએ ? 40 38 35 36 40 38 35 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય ? 100 250 400 200 100 250 400 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) જો કોઈ એક સંખ્યાના 30%, 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય ? 750 850 720 800 750 850 720 800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો 30% એ 150 તો 150% એ કેટલા ? (150/30) x 150 = 750
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે ? 14400 9600 2400 1440 14400 9600 2400 1440 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કુલ - જીતનાર = હારનાર 100% - 60% = 40% 24000 × 40/100 = 9600 સમજણ કુલ મત 24000 છે. તો હારનારને 24000 ના 40% મત મળે