શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સત્યને ટકાવી રાખનાર દેવી – સત્યદેવી ઋતુંભરા હિમાદ્રિકન્યા સાવિત્રી સત્યદેવી ઋતુંભરા હિમાદ્રિકન્યા સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો' ખચિત કવન આભરિયું સરેણ ખચિત કવન આભરિયું સરેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડબરું ડભાયણું ડબૂચો ડમક ડબરું ડભાયણું ડબૂચો ડમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ – ઝોકડું તબેલો ઝોડકું ગમાણ ઝોકડું તબેલો ઝોડકું ગમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંડરાં ભાંજણી ભાંડ ભાંજગ ભાંડરાં ભાંજણી ભાંડ ભાંજગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP