શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટકોર ટોકરી ટોપલી ટોકર ટકોર ટોકરી ટોપલી ટોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ ગોમેદ ગોરક્ષ ગોમેધ ગોરટ ગોમેદ ગોરક્ષ ગોમેધ ગોરટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ પ્રેમોપચાર સંવનન પ્રીતિરીતિ સપ્રીતી પ્રેમોપચાર સંવનન પ્રીતિરીતિ સપ્રીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લુંચન લુંચી લૂખરી લૂઓ લુંચન લુંચી લૂખરી લૂઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઉકલી ન શકે તેવી સમસ્યા પ્રશ્નગાંઠ મેડોગાંઠ સમસ્યાવધિ મડાગાંઠ પ્રશ્નગાંઠ મેડોગાંઠ સમસ્યાવધિ મડાગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP