શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ છાંટોપાણી રગડો ગડાકુ છીંકણી છાંટોપાણી રગડો ગડાકુ છીંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – વેલબુટ્ટી ગારો ઓકળી લીંપણકામ વેલબુટ્ટી ગારો ઓકળી લીંપણકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - અમૃતદીપક રામણદીવડો અમરજ્યોત રામજયોત અમૃતદીપક રામણદીવડો અમરજ્યોત રામજયોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાવ નાનું અંધારું ઘર – અંધારિયું ધોલકી મઢૂલી ઘોલકી અંધારિયું ધોલકી મઢૂલી ઘોલકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવાસો જવશીર જવાળી જવઈ જવાસો જવશીર જવાળી જવઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP