શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ? એક શિકારી પક્ષી રોમાંચિત થઈ જવું યજ્ઞમાં હોમવાના લાકડા અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર એક શિકારી પક્ષી રોમાંચિત થઈ જવું યજ્ઞમાં હોમવાના લાકડા અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પલવટ મીંઢળ પાનેતર સાડી પલવટ મીંઢળ પાનેતર સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા વિમાસવું સંભ્રમે યુયુત્સા ઘરવટ વિમાસવું સંભ્રમે યુયુત્સા ઘરવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું ખાંગા બલોચુ લોળિયુ બાંટા ખાંગા બલોચુ લોળિયુ બાંટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી વૈખરી પરાલ મધ્યમ પર્શ્વ વૈખરી પરાલ મધ્યમ પર્શ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP