શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો. ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ચૌમધઝા ઈહિત ઐબજો ભગણ ચૌમધઝા ઈહિત ઐબજો ભગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ખાંડુ ભાડું ભાંડુ ખાડું ખાંડુ ભાડું ભાંડુ ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. ભોગળ આપેલ તમામ આગળો મંગાળો ભોગળ આપેલ તમામ આગળો મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. પૃથ્વીવલ્લભ વસુધાવતંસા અવનીધરા ગામુક પૃથ્વીવલ્લભ વસુધાવતંસા અવનીધરા ગામુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP