શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો. ખોડીબારું ખોતીલ શેઢો ટાનગો ખોડીબારું ખોતીલ શેઢો ટાનગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. કેરબો ભૂંગળ કાંચળિયા આવણું કેરબો ભૂંગળ કાંચળિયા આવણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. ખલું કોઠારીયું ફલું ખળું ખલું કોઠારીયું ફલું ખળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. નાગલા ટીલી ટકુલી કીસુલી નાગલા ટીલી ટકુલી કીસુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. ખાડિયો થોગ ખેગાણું તુમન ખાડિયો થોગ ખેગાણું તુમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP