Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઇ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ? સી. આર. પી. સી. કલમ – 13 સી. આર. પી. સી. કલમ – 25 સી. આર. પી. સી. કલમ – 125 સી. આર. પી. સી. કલમ – 1 સી. આર. પી. સી. કલમ – 13 સી. આર. પી. સી. કલમ – 25 સી. આર. પી. સી. કલમ – 125 સી. આર. પી. સી. કલમ – 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી. આર. પી. સી. ની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ? પાંચ વર્ષ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? ડી. વાય. એસ. પી. જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જીલ્લા પોલીસ અધિક્ષક એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ ડી. વાય. એસ. પી. જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જીલ્લા પોલીસ અધિક્ષક એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? એકવીસ દિવસ ત્રીસ દિવસ પંદર દિવસ સાત દિવસ એકવીસ દિવસ ત્રીસ દિવસ પંદર દિવસ સાત દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? તકસીરવાર ઠરાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો આરોપીને ગુના અંગેની જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP