Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? શુક્ર ગુરૂ મંગળ પૃથ્વી શુક્ર ગુરૂ મંગળ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) થર્મોમીટરમાં કઇ ધાતુ વપરાય છે ? પારો તાંબુ સોનુ ચાંદી પારો તાંબુ સોનુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? O2 CO2 H2O SO2 O2 CO2 H2O SO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પેન્સિલમાં શું વપરાય છે ? કોલસો ગ્રેફાઇટ સિલીકોન ફોસ્ફરસ કોલસો ગ્રેફાઇટ સિલીકોન ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? પ્લેટિનમ સોનું હીરો લોખંડ પ્લેટિનમ સોનું હીરો લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP