Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જોડકા જોડો.(P) પન્નાલાલ પટેલ(Q) ઝવેરચંદ મેઘાણી(R) કનૈયાલાલ મુનશી(S) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) સરસ્વતીચંદ્ર(2) ગુજરાતનો નાથ(3) માનવીની ભવાઇ(4) સૌરાષ્ટ્રની રસધાર P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નવો મોરબી જીલ્લો કયા જીલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ? રાજકોટ રાજકોટ અને સુરેન્દ્રનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર રાજકોટ રાજકોટ અને સુરેન્દ્રનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નર્મદા નદીનું મૂળ કયું છે. મૈકલ સહ્યાદ્રી અમરકંટક પૂર્વઘાટ મૈકલ સહ્યાદ્રી અમરકંટક પૂર્વઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી (dockyard) મળી આવેલ છે ? વલભી લોથલ હડપ્પા ધોળાવીરા વલભી લોથલ હડપ્પા ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? સંજાણ ખંભાત સુરત ભરૂચ સંજાણ ખંભાત સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP