Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના કયા રાજયને સૌથી લાંબો દરિયા કિનારો છે ? આંધ્રપ્રદેશ તામિલનાડુ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તામિલનાડુ ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P અને R P, R અને S P, Q અને R P, Q, R અને S P અને R P, R અને S P, Q અને R P, Q, R અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી. વાઘ નીલગાય સિંહ કાળિયાર વાઘ નીલગાય સિંહ કાળિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ? બિહુ હૂડો મેર રાસ ટિપ્પણી બિહુ હૂડો મેર રાસ ટિપ્પણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? ગુરુ મંગળ શુક્ર બુધ ગુરુ મંગળ શુક્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP