Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્લીમાં કયા વર્ષમાં થયો હતો ? 2012 2010 2011 2013 2012 2010 2011 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 314 કલમ 379 કલમ 259 કલમ 420 કલમ 314 કલમ 379 કલમ 259 કલમ 420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 307 કલમ 321 કલમ 302 કલમ 314 કલમ 307 કલમ 321 કલમ 302 કલમ 314 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ? કલમ 298એ કલમ 498એ કલમ 398એ કલમ 506એ કલમ 298એ કલમ 498એ કલમ 398એ કલમ 506એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આપેલ આકૃતિ એક ખોલેલા પાસા(DICE)ની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? A B D C A B D C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP