Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે ? કથ્થઈ વાદળી નારંગી પીળો કથ્થઈ વાદળી નારંગી પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કયું 5/5 ના સમાન મૂલ્યવાળું છે ? 10 5 1 10/5 10 5 1 10/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેની ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો, કઈ આકૃતિમાં તેને સૌથી લાંબું અંતર કાપવું પડશે ? 1 3 4 2 1 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ? 230 120 180 150 230 120 180 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Kareena, Katrina, Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ (A-B-C-D) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે ? Katrina Kangana Kusum Kareena Katrina Kangana Kusum Kareena ANSWER DOWNLOAD GUJARATI MCQ APP