Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ? 47 ડિગ્રી સેલ્શિયસ 27 ડિગ્રી સેલ્ફિલ્શયસ 37 ડિગ્રી સેલ્શિયસ 57 ડિગ્રી સેલ્શિયસ 47 ડિગ્રી સેલ્શિયસ 27 ડિગ્રી સેલ્ફિલ્શયસ 37 ડિગ્રી સેલ્શિયસ 57 ડિગ્રી સેલ્શિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માઈક્રોસોફ્ટ કૉર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? ન્યૂયોર્ક કેલિફોર્નિયા વૉશિંગ્ટન લંડન ન્યૂયોર્ક કેલિફોર્નિયા વૉશિંગ્ટન લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? સ્ટેનલી બોલ્ડવીન ક્લિમેન્ટ એટલી વિન્સ્ટન ચર્ચિલ એન્થની ઈડન સ્ટેનલી બોલ્ડવીન ક્લિમેન્ટ એટલી વિન્સ્ટન ચર્ચિલ એન્થની ઈડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ? પિતા – પુત્ર દાદા – પૌત્ર સસરા - જમાઈ કાકા – ભત્રીજા પિતા – પુત્ર દાદા – પૌત્ર સસરા - જમાઈ કાકા – ભત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ? પૌત્ર પૌત્રી ભત્રીજા જમાઈ પૌત્ર પૌત્રી ભત્રીજા જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP