Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 259 કલમ 420 કલમ 379 કલમ 314 કલમ 259 કલમ 420 કલમ 379 કલમ 314 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ? Q T R S Q T R S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ? કાકી નણંદ બહેન ભાભી કાકી નણંદ બહેન ભાભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કયું 5/5 ના સમાન મૂલ્યવાળું છે ? 10 10/5 5 1 10 10/5 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે ? આયરન યુરેનિયમ સિલ્વર પ્લેટીનીઅમ આયરન યુરેનિયમ સિલ્વર પ્લેટીનીઅમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? V W U X V W U X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP