નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ?

10%
11(1/9)%
ત્રણમાંથી એકપણ નહિ
12(1/3)%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
રાકેશભાઈને રૂ.5000 માં એક ટી.વી. વેચતાં 10% ની ખોટ જાય છે. તો તેમણે ટી.વી. કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ?

રૂ. 4900
રૂ. 5555.55
રૂ. 5100
રૂ. 5556.55

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
જો નોટબુકના ભાવમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો 100 રૂ. માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ?

12.50
12.2
10
15

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP