નફો અને ખોટ (Profit and Loss) કોઈ એક વસ્તુની મૂ.કિ. રૂ. 60 છે. 5% નફો લેવા વસ્તુને કેટલા રૂપિયામાં વેચાય ? રૂ. 90 રૂ. 70 રૂ. 65 રૂ. 63 રૂ. 90 રૂ. 70 રૂ. 65 રૂ. 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની કિંમત કેટલી રાખવી જોઈએ. જેથી વેપા૨ીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 210 રૂ. 300 રૂ. 230 રૂ. 250 રૂ. 210 રૂ. 300 રૂ. 230 રૂ. 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 25% નફો ચડાવી વેચાણ કિંમત ૫૨ 8% વળતર આપે તો તેને કેટલા ટકા નક્કી થાય ? 17% 14% 15% 20% 17% 14% 15% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 125 વળતર = 125 × (8/100) = 10 વેચાણ કિંમત = 125 - 10 = 115 નફો = 115-100 = 15%
નફો અને ખોટ (Profit and Loss) એક સેલ્સમેન એક ખુરશી રૂા.3000માં ખરીદી છે. રૂા.2700 માં વેચે તો તેને કેટલા ટકા ખોટ થાય ? 30% 10% 18% 7% 30% 10% 18% 7% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3000 300(ખોટ) 100 (?) 100/3000 × 300 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય. 50 10 20 5 50 10 20 5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર હંમેશા છાપેલી કિંમત પર આપવામાં આવે છે. ધારો કે છાપેલી કિંમત = 100% વળતર = 10% 10% 5 100% (?) 100/10 × 5 = રૂ. 50 છાપેલી કિંમત = રૂ. 50