નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 24 25 20 15 24 25 20 15 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 રૂ. વળતર બાદ કિંમત = 100 × (80/100) × (95/100) = 76 રૂ. કુલ વળતર = 100 - 76 = 24 %
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 20 24 25 15 20 24 25 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વ્યક્તિએ રૂા. 7,00,000 માં ઘર ખરીદ્યું. અનુકૂળ ન આવતા તો ઘર રૂા. 6,68,999માં વેચી દે છે. તો તે વ્યક્તિને કેટલા રૂપિયા નફો કે ખોટ જાય? રૂા. 31,000 નફો રૂા. 29,999 ખોટ રૂા. 31,011 નફો રૂા. 31,001 ખોટ રૂા. 31,000 નફો રૂા. 29,999 ખોટ રૂા. 31,011 નફો રૂા. 31,001 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો વસ્તુ પર છાપેલી કિંમત રૂા.40 હોય, તો 7 ½% લેખે વળતરની રકમ રૂા. ___ થાય. રૂા. 4 રૂા. 32½ રૂા. 2 રૂા. 3 રૂા. 4 રૂા. 32½ રૂા. 2 રૂા. 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂ. ___ છાપેલી કિંમત હોય. 5 20 50 10 5 20 50 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP