નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી 45 રૂ. ની એક લેખ વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 66% 60% 60(2/3)% 66(2/3)% 66% 60% 60(2/3)% 66(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 12% ખોટ જાય છે. તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ? 112% 76% 88% 24% 112% 76% 88% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 10 બોલપેનની મૂળકિંમતમાં 8 બોલપેન વેચવાથી કેટલા ટકા નફો થાય ? 20% 10% 8% 25% 20% 10% 8% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત ૫૨ 10 % લેખે રૂા. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂા. ___ છાપેલી કિંમત હોય. 50 5 10 20 50 5 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીએ 4,000 રૂા. નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સરવાળે 25% નફો થાય ? 20 40 30 45 20 40 30 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP